જામનગર શહેર નજીક આવેલ ચેલા ગામની ઘટના, વાડીમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રીક શોકથી અબોલ પશુ ગાયોના મોત થયા, ચેલા ગામના જાગૃત યુવાનો દ્વારા સમગ્ર ઘટના મામલે વિડીયો જાહેર કરાયા, અબોલ પશુ ગાયોના નિર્દયતાથી મોતને લઈને જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ, વાડી માલિકની બેદરકારીને કારણે અબોલ પશુ ગાયોના દર્દનાક મોત થયા
short by
News Gujarati /
08:00 am on
19 Nov