સાયલા,તા. સુદામડા-ધાંધલપુર રોડ પર દારૂની બોટલ ઝડપાયેલા શખ્સે બુટલેગરનુંનામ આપતા પોલીસેતાબડતોબ દરોડો પાડ્યો હતો અને સુદામડા ગામમાં દરોડો દરમિયાન ૯૮ હજારનો દારૂ ઝડપાયા સાથે હતો. પોલીસે બેની ધરપકડ કરી ત્રણ શખ્સ સામે નામજોગ | અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.દારૂની બોટલ સાથે ઝડપાયેલા શખ્સે બુટલેગરનું નામ આપતા પોલીસે દરોડો પાડતા ૯૮ હજારનો દારૂ ઝડપાયો હતો જ્યારે ત્રણ ઈસમો વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
short by
News Gujarati /
02:00 pm on
30 May