For the best experience use Mini app app on your smartphone
ચંદ્રગઢ જિલ્લાના જસાપરના વતની 19 વર્ષના વિશ્વરાજસિંહ પરમાર અમદાવાદમાં રહે છે ત્યારે તેઓ અને તેમની ટીમ સાથે હિમાચલ પ્રદેશ ના પીર પંચાલ રેન્જમાં આવેલ 17,300 ફૂટની ઊંચાઈ માઉન્ટ ફેનશીપ ચોટી પર નોટ ના સંદેશા સાથે તિરંગો લહેરાવ્યો હતો તેમની સાથે અમદાવાદ અને કચ્છ સહિત વિવિધ પ્રદેશોના 15 યુવાનો પણ જોડાયા હતા
short by News Gujarati / 10:01 am on 30 May
For the best experience use inshorts app on your smartphone