સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં અવારનવાર લાશો મળતી હોવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે આજે બપોરે બે કલાકે એક અજાણી મહિલાની લાશ કેનાલમાં આવવાની સ્થાનિક લોકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી ત્યારે ઘટના સ્તરે ફાયર પહોંચી લાશનો કબજો પોલીસે પીએમ અર્થેક ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી
short by
News Gujarati /
10:00 am on
21 Nov