સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં સભાને સંબોધિત કરતી વખતે આપ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ભૂપેન્દ્ર પટેલને સીએમમાંથી ડમી સીએમ બનાવી દીધા અને હર્ષ સંઘવી સુપર સીએમ બની ગયા. આ આખા પાટીદાર સમાજનો અપમાન થયું છે." તેમણે વધુમાં કહ્યું, ભાજપની વિસાવદરમાં હાર થતાં મંત્રીમંડળ બદલી દીધું.
short by
દિપક વ્યાસ /
08:08 pm on
31 Oct