સુરત એરપોર્ટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મુસાફરોથી ભરેલા એક પ્લેન પર મધમાખીઓનું ઝુંડ જોવા મળ્યું હતું. રિપોર્ટ મુજબ, ઈન્ડિગો એરલાઈન્સના સુરતથી જયપુર જતા પ્લેનમાં લગેજ લોડિંગ પ્રક્રિયા દરમિયાન મધમાખીઓનું ઝૂંડ પ્લેનના લગેજ દરવાજા વિસ્તારમાં બેસી ગયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ એરપોર્ટ પ્લેન પાર્કિંગ સ્થળે પહોંચી હતી અને મધમાખીઓને દૂર કરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
short by
અર્પિતા શાહ /
11:34 am on
08 Jul