સુરતમાં કાપોદ્રા હીરાબાગ વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા ધોળ પકડવા જનાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સાથે માથાકૂટ કરી દાતરડા વડે હુમલોક કરવાનો પ્રયાસ કર્યો હતો અને માર દાતરડું માર કહેનાર માતા અને દીકરી સાથે દીકરાની પણ કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.
short by
News Gujarati /
10:01 am on
08 Jul