સુરત શહેરના અઠવા લાઈન્સ વિસ્તાર આવેલી મિશન હોસ્પિટલમાં મંગળવારે ભીષણ આગ લાગી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં હાલ કેટલા લોકો ફસાયેલા છે તે અંગે માહિતી હાલ સામે નથી આવી.
short by
ગૌતમ રાઠોડ /
07:09 pm on
06 May