સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગુરૂવારે સવારે કચરાના ઢગલામાં તેની જ માતા દ્વારા ફેંકી દેવામાં આવેલી એક નવજાત બાળકી એકપણ કપડાં વિના મળી આવી. સ્થાનિકોના ધ્યાને આવતાં નવજાત બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. 16 વર્ષીય કિશોરીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
short by
દિપક વ્યાસ /
10:34 pm on
09 Jan