સુરતમાં અન્ય મહિલાના ઘરમાં રહેલા RTO ઈન્સ્પેક્ટરને તેની પત્નીએ પકડી પાડ્યો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ઈન્સ્પેક્ટરને અન્ય મહિલા સાથે અફેર હોવાની માહિતી મળતા તેની પત્ની પોલીસ સાથે આ મહિલાના ઘરે પહોંચી હતી. દરમિયાન તકરાર થતાં RTO ઈન્સ્પેક્ટર અને તેની પત્ની પોલીસ મથકે પહોંચ્યા છે. RTO ઈન્સ્પેક્ટરની પત્નીએ જણાવ્યું કે, તેને પોતાના બાળક સાથે પતિએ ઘરમાંથી કાઢી મૂકેલી છે.
short by
દિપક વ્યાસ /
06:05 pm on
09 Jan