સુરતમાં પંચાયત ક્વાર્ટરમાં શિક્ષકે તેમના 3 વર્ષ અને 8 વર્ષના બે બાળકો સાથે આપઘાત કર્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું, “અમે પરિવારના સભ્યો, પડોશીઓ અને સંબંધીઓના નિવેદનો લઈ રહ્યા છીએ, જેથી આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાય.” મૃતક અલ્પેશભાઈ સોલંકી ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે, આજે સુરતમાં મહિલાએ 7 વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો હતો.
short by
ગૌતમ રાઠોડ /
07:20 pm on
31 Jul