સુરતના પાંડેસરામાં દર્દીના સગાએ એક ખાનગી હોસ્પિટલના કેબીનમાં ધૂસીને ડોક્ટરને એકસાથે 12 લાફા માર્યા, જેનો વીડિયો સામે આવ્યો છે. બાળકને જલ્દી સારવાર મળે તેને લઈ વિવાદ થયો હતો અને ડોકટર કંઈ કહે તે પહેલા જ પરિજને તેમની વાત સાંભળ્યા વિના માર મારવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
short by
સુલતાન ભુસારા /
11:46 am on
15 Sep