સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે ચા નાશ્તાને લઈ માથાકૂટ થઈ હતી. જે બાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો મારી દીધો હતો. આ ઘટના અંગે શહેર પ્રમુખ પરેશ પટેલે કહ્યું કે, બંને જણાને નોટીસ આપવામાં આવી છે.
short by
ગૌતમ રાઠોડ /
10:22 pm on
08 Oct