સુરતના ભાટેના વિસ્તારમાં એક ભેંસ ચાલુ ટેમ્પોમાંથી ભડકીને લગ્ન પ્રસંગના જમણવાર ઘૂસી જતા જાનૈયાઓમાં અફરાતફરી મચી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ભેંસે 8 લોકોને અડફેટે લઇ ઇજા પહોંચાડતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્થાનિક જબ્બર ખાને કહ્યું, "ખાટકીઓ પશુઓને ગેરકાયદે લઈ જાય છે, જેથી આવા અકસ્માતો બને છે.
short by
કલ્પેશ કુમાર /
09:40 pm on
22 Feb