ડાંગ જિલ્લામાં આવેલી સુબીર તાલુકા પંચાયત કચેરીમાં અરજદાર પાસેથી ₹32,800ની લાંચ લેતા ગ્રામ રોજગાર સેવક અનસૂયા પટેલ અને અન્ય શખ્સ હેમંત પટેલે મનરેગાની ACBએ ઝડપી પાડ્યા છે. કર્મચારીએ મનરેગા યોજના હેઠળ જમીન લેવલીંગના કામની ફાઇલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. ફરિયાદ મળ્યા બાદ ACBએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવી અને બંનેને રંગેહાથ લાંચ લેતા જ ઝડપી પાડ્યા છે.
short by
ગૌતમ રાઠોડ /
08:35 pm on
04 Dec