For the best experience use Mini app app on your smartphone
સપ્તેશ્વર નદીમાં એક યુવક સેલ્ફી લેવાના ચક્કરમાં પાણીમાં ગર્ભાવ થયો હતો મળતી વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામનો યુવાન સપ્તેશ્વર ખાતે આવ્યો હતો ત્યારે મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે આ નદી કિનારે રહીને સેલ્ફી લેવા ગયો હતો તો સીધો પાણીમાં થઈ ગયો હતો ઈડર હિંમતનગર નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને લઈને હજુ સુધી વારંવાર અહીં પાણીનો પ્રવાહ વધારે હોય તે વખત લોકોને સાવચેત કરવામાં આવતા હોય છે પરંતુ સેલ્ફી અ
short by News Gujarati / 12:01 am on 07 Jul
For the best experience use inshorts app on your smartphone