બોટાદ શહેરમાં માથાભારે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અસામાજિકી તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા જેના પર બુલડોઝર ચલાવી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેમાં સાળંગપુર રોડ પર ગેરકાયદેસર દબાણ પર દૂર કરાયા હતા જેમાં મામલતદાર, ડીવાયએસપી, બોટાદ પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલા સાથે આ કામગીરી કરવામાં આવી હજુ આવા ઇસમોના બનાવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે
short by
News Gujarati /
10:00 pm on
25 Mar