સાવરકુંડલાના જેજાદ ગામના ગૌચરમાં માલ ઢોર ચરાવી રહેલા 20 વર્ષીય ઓમગીરી ઈશ્વરગીરી ગોસ્વામી પર અચાનક સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પગના ભાગે ઇજા થતા તેમને સાવરકુંડલા ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગ તાત્કાલિક દોડી ગયું હતું.
short by
News Gujarati /
08:00 am on
15 Sep