સાવલી પી.આઈ ગોહિલ એક વખત વિવાદમાં આવ્યા છે પ્રથમપુરાના યુવકને માર માર્યાના ઘટનાની સુકાઈ નથી તે પહેલા ફરીથી પોલીસગીરી બતાવી ધુમાડ પાસે દૂધ લઈ જતા ઇકો કાર ચાલકે પીઆઇ ની ખાનગી ગાડીને ઓવરટેક કરતા pi વિફર્યા હતા અને યુવકની ગાડીને રોકી ખાનગી ડ્રેસમાં પોલીસગીરી બતાવી સર્વિસ રિવોલ્વરતા ની યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ યોગ્ય લગાવ્યો છે યુવકે આ બાબતે મંજુસર પોલીસમાં લેખિતમાં અરજીપીઆઈ વિરુદ્ધ આપી છે બીજી તરફ મંજુસર પોલીસ સ્ટેશનની યુવક સામે ડ્રિન્કનો ગુનો.
short by
News Gujarati /
12:00 am on
31 Jul