મહુવા શહેરમાં પ્રોહિબિશનના ગુનામાં આરોપીને ઝડપવા ગયેલી પોલીસ ઉપર આરોપીના પત્ની દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પોતે ચાર મહિના ગર્ભવતી હોવા છતાં પોલીસ દ્વારા ઝાપટ મારવામાં આવી છે જોકે આ બાબતની રજૂઆત એ.એસ.પી.શ્રી ને કરવામાં આવી છે સત્ય અને હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે
short by
News Gujarati /
02:00 am on
31 Jul