સાબરકાંઠા જિલ્લાના સપ્તેશ્વર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં ગઈકાલે મહેસાણા જિલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણ ગામના 23 વર્ષીય યુવાન નાહવા પડ્યો હતો અને તે દરમિયાન સાબરમતી નદીમાં તણાવ્યો હતો ભારે પાણીના પ્રવાહમાં યુવક ડૂબી ગયો હતો જોકે પાણીમાં યુવક ડૂબે હોવાની જાણ થતા હિંમતનગર ઇડર વિજાપુર સહિતની ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી પરંતુ 12 કલાક બાદ યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. મહેસાણા જિલ્લાના દેત્રોજ તાલુકાના કટોસણ ગામના નિલેશ પર
short by
News Gujarati /
02:01 am on
08 Jul