For the best experience use Mini app app on your smartphone
બોટાદ સબ જેલ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો બોટાદના શહેરી આરોગ્ય કેન્દ્ર નંબર 2 ના તબીબો મેડિકલ સ્ટાફ દ્વારા તમામ આરોગ્ય લક્ષી ચકાસણી ના સાધનો સાથે સબ જેલમાં કેમ્પ યોજાયો હતો. પ્રાથમિક સારવાર સાથે જરૂરી દવા અને ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ભારતીય ધોળકિયા, સબ જેલ અધિક્ષક પીએસઆઇ ગઢવી, તથા મેડિકલ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
short by News Gujarati / 02:00 pm on 30 May
For the best experience use inshorts app on your smartphone