For the best experience use Mini app app on your smartphone
યુએસ સરકારની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, ફંગલ ઇન્ફેક્શન, સ્કિન ઈનફેકશન, કન્ઝક્ટિવાઈટિસ, એચઆઇવી એઇડ્સ, હેપેટાઇટિસ બી/સી અને હર્પીસ જેવા રોગો સલૂન અથવા બ્યુટી પાર્લર દ્વારા ફેલાય છે. તેનું મુખ્ય કારણ દૂષિતઇ કવીપમેન્ટ, ટુવાલ કે પ્રોડક્ટ હોઈ શકે છે. સલૂન/પાર્લરમાં પર્સનલ હાઇજીન (વ્યક્તિગત સ્વચ્છતા) અને સાફ સફાઈનું ધ્યાન રાખીને આ રોગોનું જોખમ ટાળી શકાય છે.
short by Arpita Shah / 08:55 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone