બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજથી પીડિત અભિનેત્રી હિના ખાને ગુરુવારે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હાથમાં યુરિન બેગ લઈને હોસ્પિટલમાં ચાલતી જોવા મળી રહી છે. આ સાથે હિનાએ લખ્યું છે કે, "હોસ્પિટલના આ કોરિડોરમાંથી આશા તરફ આગળ વધી રહી છું... એક સમય પર એક પગલું."
short by
દિપક વ્યાસ /
07:19 pm on
05 Dec