આજ રોજ હિરાસર એરપોર્ટ પરથી એક ફ્લાઇટે ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ એન્જિન ફેઇલ થઇ જતાં ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ હતી. જેને લઈને ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 17 લોકોને ઈજાઓ પહોંચી હતી. અંતમાં આ ઘટનામોકડ્રિલ હોવાનું જાહેર થતાં એરપોર્ટ પર ઉપસ્થિત તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
short by
News Gujarati /
10:02 am on
01 Jul