For the best experience use Mini app app on your smartphone
હનુમાન મંદિર બહાર દર્શન કરી રહેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેનએ કચડી નાખ્યા, CCTVમાં કેદ થયું મોત કચ્છના મુન્દ્રામાં ગઈકાલે સાંજના સમયે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી. આ કરુણ બનાવમાં એક પ્રૌઢ પર ક્રેન ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુન્દ્રા શહેરના શાસ્ત્રી મેદાન નજીક આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે દર્શન કરી રહેલા 55 વર્ષીય સ્થાનિક ઉમેદભાઈ જલેન્દ્રભાઈ માલમનું રોડ ઉપરથી પસાર થતા હાઇડ્રો ક્રેન તળે આવી જતાં તેમનું માથું ચગદાઈ ગય
short by News Gujarati / 10:00 pm on 31 Jul
For the best experience use inshorts app on your smartphone