ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે હમાસના ગાઝા પ્રમુખ મોહમ્મદ સિનવારના મોચની પુષ્ટિ કરી. સિનવાર આ મહિનાની શરૂઆતમાં પેલેસ્ટિનિયન શહેર ખાન યુનિસમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયો હતો. સિનવાર ભૂતપૂર્વ હમાસ વડા યાહ્યા સિનવારનો નાનો ભાઈ હતો, જે ગયા વર્ષે ઇઝરાયલી હુમલામાં માર્યો ગયો હતો.
short by
ગૌતમ રાઠોડ /
09:37 pm on
28 May