હરિયાણાના ફરીદાબાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરતા એક પ્રેમિકાએ તેના પ્રેમીના હાથ-પગ તોડી નખાવ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, પ્રેમીના શરીરમાં 13 જગ્યાએ ફ્રેક્ચર થયું છે અને તે છેલ્લા 17 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. પ્રેમી પોતાની પત્નીથી અલગ રહે છે અને પ્રેમિકાનો પોતાના પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.
short by
કલ્પેશ કુમાર /
08:20 pm on
15 Apr