For the best experience use Mini app app on your smartphone
વડોદરાના હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ તપાસ આઈએએસ નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે સવાલ કર્યો કે, કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવાથી પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં તેઓ પાસે લાયકાત કેવી રીતે આવી ગઈ?
short by Dipak Vyas / 05:30 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone