હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક ભાગ, પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ વધારે અનુકૂળ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારમાં 14થી 20 સપ્ટેમ્બર સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વધુમાં, રાજ્યમાં હવે ક્યાંય પણ ભારે કે અતિભારે વરસાદની આગાહી નથી.
short by
દિપક વ્યાસ /
09:00 am on
15 Sep