બે દિવસ પહેલા એટલે કે 18 નવેમ્બરના રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામની ગોરાસરી નામથી ઓળખાતી સીમમાં ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ પર ખેડૂતોએ મૂકેલી ઈલેક્ટ્રીક મોટરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મોરબી ક્રાઈમ બ્રાંચે ચોરી કરતી ગેંગના 3 શખ્સો તથા ચોરીનો માલ રાખના સહિત કુલ 6 આરોપીઓને કુલ રૂપિયા 4 લાખ 90 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
short by
News Gujarati /
12:00 am on
22 Nov