મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોઝ સંધિ નામના શખસ સામે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરીને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ ભુવો લોકોને ભ્રમમાં નાખીને માતાજીની ટેક રખાવતો હોવાની ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી હતી.
short by
News Gujarati /
10:00 pm on
08 Oct