કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઇન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસ શરૂ કરી છે જેના દ્વારા BSNL, જીયો અને એરટેલના યૂઝર્સ સિગ્નલ ગયા બાદ પણ કોલ અને ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. આ સર્વિસમાં જો કોઈપણ સર્વિસ પ્રોવાઇડરનું નેટવર્ક વીક થવા પર ફોન ફક્ત તે પ્રોવાઇડર પર નિર્ભર રહેશે નહીં અને આપમેળે બીજા 4G નેટવર્ક સાથે કનેક્ટ થઈ જશે.
short by
ગૌતમ રાઠોડ /
10:00 am on
22 Jan