For the best experience use Mini app app on your smartphone
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 30 મેના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડશે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં 40થી 50 કિમીની ગતિ સાથે પવન ફૂંકાશે અને વરસાદ પડશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
short by ગૌતમ રાઠોડ / 09:02 am on 30 May
For the best experience use inshorts app on your smartphone