૧૫૭ કિલો ૯૧૨ ગ્રામ પોષ ડોડા કિ.રૂ.૪,૭૩,૭૩૬/- ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G ગુજરાત સરકારશ્રી દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર નાઓએ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવ
short by
News Gujarati /
12:00 am on
31 Jul